બંધ
    • જિલ્લા અદાલત અમરેલી

      જિલ્લા અદાલત અમરેલી

    • જિલ્લા અદાલત અમરેલી

      જિલ્લા અદાલત અમરેલી

    જિલ્લા ન્યાયાલયો વિશે

    16મી જાન્યુઆરી, 2000 પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજમહેલ અમરેલીમાં  કાર્યરત હતી. 16મી જાન્યુઆરી, 2000ને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ માનનીય શ્રી ચુનીલાલ કરસનદાસ ઠક્કર દ્વારા નવી બનાવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમરેલી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  માનનીય શ્રી હેમંત ચપાટવાલા, કાયદા મંત્રી અને માનનીય શ્રી બેચરભાઈ ભાદાણી, કૃષિ મંત્રી દ્વારા કાર્યક્રમની શોભા વધારવામાં આવી હતી.  મહેમાન તરીકે માનનીય શ્રી આર.પી. ધોળકિયા, ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ અને માનનીય શ્રી એચ.કે. રાઠોડ, ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ ઉપસ્થિત રહ્યા હતા.

    વધુ વાંચો
    sunitaagarwalcjw
    ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ
    DNRAY
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિશ્રી ડી. એન. રાય
    Hon'ble Rizvana Bukhari
    જિલ્લા અને સત્ર ન્યાયધિશ માનનીય ન્યાયધીશ કુ. રીઝવાના બુખારી

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો